અમદાવાદના કોર્પોરેટ હબમાં શેરબજારના લાઇવ ચાર્ટ અને ટ્રેડિંગ સ્ક્રીનનું દ્રશ્ય.
શેર માર્કેટ અપડેટ: અમદાવાદમાં નવા રોકાણકારો (Stock Investors) જોડાવાના મામલે રાજ્યભરમાં મોખરે રહ્યું છે, અને શેરબજાર તથા પ્રાઇમરી માર્કેટમાં યુવાનોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.