જૂનાગઢના પર્વતીય વિસ્તારમાં ચોમાસા દરમિયાન છવાયેલી ધુમ્મસ અને હરિયાળી.
હવામાન અપડેટ: ગિરનાર અને તેની આસપાસના પર્વતીય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે અવારનવાર ઝરમર કે સારો વરસાદ વરસે છે, જેનાથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે.