05 Aug 2026 01:27 PM રિપોર્ટર: સુરતમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર છત્રી લઈને જતા રાહદારીઓ. હવામાન અપડેટ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય રહેવાથી સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાય છે. પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે. Share this Article